મારુ મનગમતું છોડી દવ,
તમારું મનગમતું પામી લવ,
જીવન છે એક કળા,
આં શીખી જાણું તો જીવી લવ...

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111757846

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now