જીવને જીંદગી ને બહું ભાવુકતા ભર્યા શબ્દોમાં, પ્રમાણીકતા થી કહ્યું કે એ જીંદગી તારી પાસે કેટલાય વીકલ્પો હશે, પણ મારી પાસે તું એકજ છે, તું હોઈસ તો હું હોઈશ, મારૂ અસ્તીત્વ તારા વીના નથી, તું ચાહે તો મને જીવતદાન આપ કે પછી મોત

-Hemant Pandya

Gujarati Microfiction by Hemant Pandya : 111757581

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now