ડાયેટિંગ અને કસરત ચાલુ કરવાના દ્રઢ નીર્ધાર સાથે સવારમાં છાપુ ખોલ્યું : "સમાચાર વાંચ્યા કે , એક બહેન પાંચ કિલોમીટર દોડીને ઘરે પહોંચી દુધીનો જ્યુસ પીધો અને ... તબિયત લથડી, એને હોસ્પિટલ માં દાખલ કરી."

ડોક્ટરના કહેવા મુજબ દૂધીનો રસ કડવો કે તુરો લાગતો હોય તો પીવો નહિ અને ફણગાવેલા કઠોળમાં પણ બે પ્રકારના બેકેટેરીયા થઇ જવાની સંભાવના છે જે તમારા શરીરને ખુબ નુકસાન પહોંચાડી શકે છે.

આ વાંચ્યા પછી મને એમ થયું કે આ રવાડે ચડાય નહિ એના કરતા આપણા ફાફડા , જલેબી કે ગાઠીયા સારા .😄
ફાફડા, જલેબી કે ગાંઠિયા ખાઈને કોઈ મરી ગયો હોય એવું સાંભળ્યું નથી. 😃

🌹દશેરાની આગોતરી શુભ કામનાઓ સાથે ... 🌹

Gujarati Funny by Bhumika Vyas : 111757182

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now