પત્ની: અરે સાંભળ્યું છે કે પુરુષ મરે તો તેને સ્વર્ગમાં અપ્સરા મળે છે, તો સ્ત્રીને શું મળે?

પતિ: વાંદરુ મળે, વાંદરુ !!

પત્ની (નિસાસા લેતી): આ તો ખોટી વાત થઈને...! પુરુષને અહિયાં પણ અપ્સરા અને ત્યાં પણ અપ્સરા અને અમારે તો ઈ નું ઈ ને...??!!!
💃🐒💃😂😂😂😂

Gujarati Jokes by Kalpesh Patel : 111757058

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now