કોઈ કાંટામાં વીધો કે આગમાં બાળો કે પાણીમાં ડુબાવો, કે પછી શ્વાસ ને રૂધો, કોઈજ અસર નહીં થાય દર્દ ની, કારણ એકજ છે કે એ બધીજ સીમા પાર કરી ચુક્યો છું દર્દ ની રદય હવે કમજોર નથી, કોઈ પણ ધાવ સહેવાને સજ્જ છે

-Hemant Pandya

Gujarati Hiku by Hemant Pandya : 111755934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now