પ્રિય મિત્રો અને સ્નેહીજનો,

જીવનમાં હંમેશા મનુષ્ય કઈકને કઈક શીખીને પોતે શિક્ષા લેતો રહે છે. આ જીવનજ એક શિક્ષક છે. જેમ બાળક ભણવા માટે શાળાએ પહોંચી જાય અને શિક્ષા ગ્રહણ કરે છે. બાળપણનાં સમયમાં એક શિક્ષક વિધાથીને શિક્ષા આપે છે, પરંતુ તે સમય પુરા થયા પછી આપણું જીવનજ એક શિક્ષક બને છે. આથી દરેક મનુષ્ય પણ આ જીવનની શાળામાથી શિક્ષા ગ્રહણ કરવું જોઈએ.

નીકળી પડયો હું શિક્ષા લેવા,
પહોચું એક સચોટ લક્ષ્ય પર,
આ જીવન છે એક શિક્ષક,
અને હું તેનો એક શિષ્ય...

મારુ પ્રથમ પુસ્તક "વિશ્વ ખોજ" એક જીવન શિક્ષક, આ લઘુ વાર્તા સંગ્રહ છે, જેમાં મનુષ્યને પ્રેરિત કરતી સુંદર વાર્તાઓ અને લેખ છે. આ પુસ્તક વાચીને તમારો કિંમતી સમય અને અભિપ્રાય જરૂર આપવા વિનંતી.

મારા પુસ્તકનું સરનામું :

Amazon Paper book: https://www.amazon.in/dp/8195108725

Flipkart Paper book:
https://dl.flipkart.com/s/9ppmWzuuuN

Wats up :
https://wa.me/qr/5JGGPHX2RXVUB1

Prem Pustak bhandar, Bhuj

Author : Manoj Navadiya
Publisher : Nexus Stories Publication
Book weight: 142 gms
Page count : 100 Nos.
Rs: 150/-

ખુબ આભાર મિત્રો અને સ્નેહીજનોને..

મનોજ નાવડીયા
Manoj Navadiya

Gujarati Book-Review by મનોજ નાવડીયા : 111755681

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now