*બ્રેકિંગ ન્યુઝ*
કાલે રાતે વોટ્સઅપ, ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ સર્વર ડાઉન થવાને લીધે 90% ભારતીયો ટાઇમસર સૂઈ ગયા.😜😀


બ્રેકિંગ ન્યૂઝ: વૉટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડાઉન.
અનેક પરિવારોમાં મહિનાઓ બાદ
પિતાનું પુત્ર સાથે,
માતાનું દીકરી સાથે,
પતિનું પત્ની સાથે

મિલન થતા લાગણીસભર દૃશ્યો સર્જાયા.

WhatsApp બંધ હોવાથી પત્ની એ કરી પોતાના જ પતિ સાથે ઘણી બધી વાતો,

સારા સ્વભાવના હોવાનો કર્યો દાવો...

😂😜

cp

Gujarati Blog by Krishna : 111755142

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now