સદગુરુ ચરણમાં શીશ નમાવી,
દોઉ કર જોડી કરુ એક આશ.
દાસ ખીમો કે પ્રિતે પ્રભુના ગુણલા ગાઉ,
અને રહુ નિત સંત ફકીરના ચરણનો દાસ.
.... .....સતનામ તુહિનામ..... ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111754944

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now