ધનથી નહીં ,મનથી ધનવાન બનીએ..
કેમ કે, મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય,
પણ
માથું તો પથ્થર નાં પગથીયે જ નમાવીએ છીએ.
-Anurag Basu

Gujarati Thought by Anurag Basu : 111753270

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now