શરૂઆત તો કરીજો તું ક્યા પાછડ પડવાનો છે
નવા અનુભવોની સાથેજ તો તું આગળ વધવાનો છે

જો મુશ્કેલી તો આવવાની જ છે પણ તારે
કાયા ડરવાનું છે. શરૂઆત તો કરી જો તું
ક્યા પાછળ પડવાનો છે.

કદાચ અસફળતા મળશે તો પણ તારી
કોશિશો ક્યા ઉભી રેવાની છે
ધીમે ધીમે કરી સફળતા પણ તને મળવાની જ છે
શરૂઆત તો કરી જો ..તું ક્યા પાછળ પડવાનો છે.

તારા ડગલે પગલે તારો પોતાના પરનો વિશ્વાસ
ક્યા હારવાનો છે, અેતો તને જીવનમાં આગળ વધવાનો
રસ્તો બતાવવાનો છે.

શરૂઆત તો કરીજો તું ક્યા પાછડ પડવાનો છે
નવા અનુભવોની સાથેજ તો તું આગળ વધવાનો છે

Gujarati Thought by Bhagvati Jumani : 111752503

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now