લાગણીઓ હદયમાં ઘણી હતી
શબ્દોને હોઠો પર લાવવા હતી

પણ ડર હતો ખોવાઇ જવાનો
જે વાત મંજૂર ન હતી

છતાં ખોવાઇ ગયું ઘણું બસ હવે વાત સમજવાની હતી

Gujarati Whatsapp-Status by Ravi Lakhtariya : 111751953

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now