પછીની લાઈન આપ પૂર્ણ કરો એવી આશા...

Gujarati Whatsapp-Status by Sonalpatadia Soni : 111751824
Sonalpatadia Soni 3 years ago

વાહ...ખૂબ સરસ લાઈન.😊

Bhavesh 3 years ago

વહેવા દે જરા એ લાગણીને, આમ ન બેસ તું એના કમાડ વાખી......

Sonalpatadia Soni 3 years ago

વાહ...ખૂબ જ સરસ લાઈન કહી...આભાર

Kamini Shah 3 years ago

જે આંખોમાં મેં સજાવી હતી ચાહતની દુનિયા મારી…

Kamlesh 3 years ago

આપનું સ્વાગત છે...

Yogesh DB Thakkar 3 years ago

Thank you kamlesh sir😊😊

Kamlesh 3 years ago

ઉત્તમ...!!!

Kamlesh 3 years ago

શ્રદ્ધાને શત શત વંદન સોનલજી... આપનું સ્વાગત છે....

Sonalpatadia Soni 3 years ago

વાહ...વાહ...મને ખબર હતી આપ ઉચિત શબ્દો સાથે રચના પૂર્ણ કરશો. ધન્યવાદ કમલેશજી

Kamlesh 3 years ago

ત્યાં તો જાણી લીધી દશા દિલની આખે આખી....

Yogesh DB Thakkar 3 years ago

Thank you Shefali mam, AB Sir and Soni mam 😊😊

Sonalpatadia Soni 3 years ago

વાહ..ખૂબ સરસ.ધન્યવાદ.

Yogesh DB Thakkar 3 years ago

ને લાગણીઓ પતંગિયા ની પાંખો રંગબેરંગી કરી નાખી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now