સૂની હતી નદીયુ,
ને હૈયે લાગ્યા' તા તીર...

ચોમાસું આખું કોરુ ગયું
ને ભાદરવે આવ્યા નીર...

Gujarati Good Morning by Parmar Narvirsinh : 111750913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now