સાંભળે જો તું તો કવિતા બની જાઉં
તરસ્યો હોય તું તો સવિતા બની જાઉં
પ્રીતની રીત કઈક એવી મને લાગી છે
કે
કામ બને તું હું તારી રતી બની જાઉં.
B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111750272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now