અનંત છે આ દરિયો , મન પડે તેમ તરીયે
ખોટા સિક્કા ની જેમ વમળે કેમ ચડીયે

મોલ,મહેલ ને મોટપ થી અમે શું કામ ડરીયે
અલગારી ,ફકીરીની શાન થી અમે મોજમાં ફરીયે

~✍️ Aj......

Gujarati Microfiction by Aj.. : 111750094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now