ગણેશ ના પંડાલમાં..વહુ નો સ્પીકર માં નાદ ગુંજી ઉઠ્યો...
" પધારો,બાપા.. રસોઈ તૈયાર છે..જાત જાત ના મેં તો ભોજન પીરસ્યા...."
આ સાંભળી એક સોસાયટી ના બેન્ચ પર બેઠેલા, સસરાજી👴 એ ,બધાથી છૂપાવી... આંખો ના ખુણે😩 આવેલા આંસુ લૂછી નાખ્યા....😣

-Anurag Basu

Gujarati Microfiction by Anurag Basu : 111749358

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now