happy teacher's day

મને વાંચવા અને લખવાનું શીખવા બદલ આભાર,
મને સાચા અને ખોટાની ઓળખ આપવા બદલ આભાર,
મને મોટા સ્વપન અને આકાશ ને ચુંબન કરવાની હિંમત આપવા બદલ આભાર,
મારા મિત્ર,ગુરુ અને પ્રકાશ બનવા બદલ આભાર,
💐💐💐

-Jigna Pandya

Gujarati Thank You by Jigna Pandya : 111747765
Tr Ajit 3 years ago

💐💐💐🙏🏻🙏🏻🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now