તમે છો તો બધું સરભર છે,
જાણે બધું જ પગભર છે,
જન્મના વ્રત કે કર્મો હશે,
હેત થી મન પણ મનહર છે.

-ક્રિષ્વી રામ

Gujarati Poem by Krishvi : 111744909
Krishvi 3 years ago

આભાર 🙏

Krishvi 3 years ago

આભાર 🙏

Krishvi 3 years ago

આભાર 🙏

Krishvi 3 years ago

આભાર 🙏

वात्सल्य 3 years ago

ખૂણો ખાલી થઇ જાય છે, ભલે બધું સરભર હોય છે. કોઠી નું કાણું નાનું હોય ભલે, જે આપો,ઓહિયાં કરી જાય છે. - વાત્ત્સલ્ય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now