રસ-તરસ

આંખોના ખોબલેથી પીધા કર્યા છે બસ તમને,
બીજી તરસનું ભાન ક્યાં અમને.
ભરવું છે સરોવર ડૂબવું છે એમાં,
અંગેઅંગ ઝબોળી ધરવ લેવો કોઠે.
-- વર્ષા શાહ

Gujarati Poem by Varsha Shah : 111741311

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now