તારી લાગણી મા જો હું થાવ તરબોળ,
તો થોડો વહાલ તું પણ તો મારા પર ઢોળ!
થોડો સ્નેહ હું ઘોળુ થોડો તું ઘોળ,
બસ આમ એકલી રહી મારા સપના ન રોળ!

Gujarati Shayri by Kailas : 111739809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now