સંપ
માટી એ કયૉ,
ને ઈંટ બની....

ઈંટો નુ
ટોળુ થયુ,
ને ભીંત બની...

ભીંતો
એક્બીજાને મળી,
ને "ઘર " બન્યું...

જો
નિર્જીવ વસ્તુઓ
પ્રેમ અને લાગણી
સમજતી હોય
તો આપણે તો.....?

Gujarati Motivational by Jigna Pandya : 111739537
Tr Ajit 3 years ago

Very nice mem 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now