શ્વાસ હશે ત્યા સુધી સાથ તારો જ હશે....
મારી દુનિયામાં એક સહારો તારો જ હશે......
દુનિયામાં શુ છે એ નથી ખબર......
તુ જ મારી દુનિયા છે એ જ મારો જિંદગીભર નારો હશે...... 💞"યાદ 💞

-Aj💞it

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111739234

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now