કહે છે બધા કે, હું તારા વગર જીવી નહિ શકું,
પણ અફસોસ એ વાત નો, કે એ બધા
સમય ના વહેણ માં ધકેલાઈ જ જાય છે.અને
સમય ની સાથે ચાલવા માંડે છે.ખબર નહિ મજબૂરી માં? કે પછી............

-jyotsana Thakor

Gujarati Questions by jyotsana Thakor : 111738828

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now