ડેલી

જોયાં તમને સામે,
ખોવાણો હું તારામાં..

તારુ મંદ મંદ હાસ્ય,
ઘેલું કરે આં મનને..

નજર મળી તારી મારી,
છુપાય તું ડેલી પાછળ..

તું જોવે છાનાં માની,
મજબુર આ હૃદય જોવે સામે..

સુંદર શરુંઆત હતી,
જે એકમેકને નજદીક ખેચતી..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111738413

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now