મિત્ર એ નથી કે જે કફત તમારી સાથે ઠઠ્ઠા મશ્કરી કરીને હસાવે,
મિત્ર તો એ છે જે તમારી જિંદગીની ઢળતી સાંજે તમને જીવન જીવવાની નવી આશ દેખાડે....

#Always smile 😊❤️
✍️Meera soneji

Happy friendship day to all...

Gujarati Blog by Meera Soneji : 111737820
Bhavesh 3 years ago

Kya bat👍,Happy Friendship Day 💐

M shah 3 years ago

" મિત્ર " 👉 " આપત્તિના સમયે જે સાથ છોડતો નથી. આપત્તિના સમયે ઓથ થઇને અડીખમ ઊભો રહે તે સન્મિત્ર કહેવાય. સામાન્ય મિત્રો તો આપત્તિના ભણકારા વાગતાં જ દૂર ખસી જતા હોય છે. તે તો સંપત્તિ-સુખના જ સાથી હોય છે. સન્મિત્ર તો સમય સમય ઉપર કાંઇ ને કાંઇ સહાય કરતો રહે છે ને દેતો રહે છે. જ્યારે પેલો કુમિત્ર લેતો રહે છે. લેવાનું બંધ થાય તો મૈત્રી પણ બંધ થઈ જાય. આપ જેવા સન્મિત્ર મેળવી ને મારું જીવન ધન્ય છે " 🙏પ. પૂજ્ય મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ 🙏 *મિત્રતા દિવસ ની હાર્દિક શુભકામના*

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now