સૂરજ પર્વત પાછળ સંતાઇ ગયો છે
વાદળીઓ પણ રિસાઈ ગઈ છે
પશુ પક્ષી વૃક્ષો ને માનવી
મેઘની ચાતક નજરે રાહ જુએ છે….
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111734644
bhatt sir PGVCL 3 years ago

વાહ સુંદર આલેખન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now