કયારેક અધરો પર સ્મિત ફેલાવી
હૈયાની ઉદાસી છુપાવી લઈએ
ક્યારેક ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડીને
હૈયેથી હળવા થઈ જઈએ….
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111734155

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now