હું અહીં થી ભરેલું બોક્સ મોકલું
ત્યાંથી મને માત્ર ખાલી ખોખું મળે.
જગતની પરંપરા હવે તો નથી સાચવતા !
ખાલી ખોખા સાથે આભાર નો એક શબ્દ તો મળે !
- वात्त्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111732376

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now