માન અને જ્ઞાન

માન = જાળવાથી વધે છે
જ્ઞાન = આપવાથી વધે છે

જીંદગીમાં માન મેળવા અન્યનું માન જાળવું પડશે
જીંદગીમાં જ્ઞાન મેળવા અન્યને જ્ઞાન આપવું પડશે ....

- Angal

Gujarati Blog by Angel : 111730378

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now