છૂટા પડતી વેળાએ એણે કહ્યું હતું:"તું જયારે પાછો ફરીશ ત્યારે પાદરે હું તારી જોતી હોઈશ!"
અને  વરસો બાદ જ્યારે એ ગામમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં  પાદર જ નહોતું!

-Ashq Reshmmiya

Gujarati Poem by Ashq Reshmmiya : 111730060
Shefali 3 years ago

Wahh.. wlcm back..👍🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now