રજા ના  દિવસો હોવાથી  યમુના,   મમ્મી અને ડેડી  સાથે, ફરવા નિકળી.થોડું ચાલ્યા  ત્યાં  જ  Church      દેખાયું અને ત્રણેયે Church ની અંદર જવા ઇચ્છા  દર્શવી.
યમુના તો ખુબ ખુશ. ભાગતી,  ભાગતી યમુના તો પહોંચી ગઈ  Jesus Mary ની  મૂર્તિ પાસે . યમુના ને હવે કોઈ રોકી ના શકે.અને મુર્તિ સામે ઉભી રહી. હાથ જોડી કહે,  “શ્રી રાધે રાધે” અને “JesusMary’ ને  પ્રસન્નતાથી નિહાળતી રહી.  અને  કહે  કે મારા
“ નાના નાંનિ ના  ‘રાધે રાધે ‘ કેટલા સરસ છે. હું  ઘરે જઈને, અને મારા   નાના (my 1
best friend) અને નાની મા ને કહીશ કે  , મે ‘રાધે રાધે’ ને  જોયા કેટલા સરસ  છે.
 
આવા સુંદર અને ઉચ્ચ  વિચારોનો સાર  કાને  પડતા ની સાથે જ  ઘરનાં  સભ્યો ની આંખોમાં લાગણીઓ  નો  ધોધમાર વરસાદ વરસાવી દિધો.   આ નવ વર્ષની  દિકરી, યમુના, બધાંને  શિખવાડી  ગઈ કે  ભગવાન ઍક  છે.

ભગવાન ઍક જ છે....

ઉષાDATTANI
 
 
 
 
 
 
 
 

Gujarati Religious by Usha Dattani : 111729907

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now