મારા શબ્દો નો રંગ
રંગાયો તારી પ્રીત ને સંગ
છલકે એક એક શબ્દ માં
આપણી પ્રીત નો રંગ
રંગ બેરંગી સ્વપ્નો આપણાં
રચે મેઘધનુષી દુનિયા
પીછી વહાલપ ની
ભરે આપણી જિંદગી માં રંગ
મારા શબ્દો નો રંગ
રંગાયો તારી પ્રીત ને સંગ
-ख्बती Liba

Gujarati Poem by Hemali : 111727360

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now