જીંદગી ઍક શતરંજ છે
માનવી તેના પ્યાદાઓ
સુખદુઃખ આશાનિરાશાઓ
ચાલે છે પોતાની ચાલ
રમી ગયા જો બાજી તમે
હર મુશ્કેલીને આપશો સેહ
હારી જો બાજી તમે
હારશો ખુશીને આનંદ
જીતવી છે જિંદગીની આ શતરંજ
ચાહે ચાલે જીંદગી કોઈપણ ચાલ
પ્રિયે..હશે જો તારો સાથ
થશે હર બાજી આસાન
ख्बती Liba

Gujarati Poem by Hemali : 111726104

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now