દરેકમાં કોઈને કોઈ ઉણપ હોય તો એ ઉણપ સાથે જીવી ન શકાય? એક ઊણપને કારણે જિંદગી નિરર્થક થઈ જતી. શક્તિઓની સાથે ઉણપનું પણ અસ્તિત્ત્વ હોય જ છે. શક્તિનો સ્વીકાર અને ઉણપનો નહીં?

-Smita Trivedi

Gujarati Motivational by Smita Trivedi : 111723861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now