જોને ઋતું બદલાઈ છે,
મારું મન પણ બદલાઈ છે...
અને સાથે સાથે જીવન પણ બદલાઈ છે...
વરસાદ ભીંજવે છે તન ને,
અને તારો પ્રેમ ભીંજવે છે મન ને...
પંખી ના કલરવ માં પણ હવે તારો જ અવાજ સંભાળ છે,
અને આંખ બંધ કરતા ની સાથે તારું જ દ્રશ્ય સર્જાય છે...
જોને ઋતું બદલાઈ છે...