કરી લે મારા પ્રેમનો સ્વિકાર,
હજુ કેટલી રાહ જોવડાવીશ??

સમય રહેતા આવજે પ્રિયતમ,
શું શબશૈયા પર પણ રાહ જોવડાવીશ???

B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111722860

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now