એ લાગણીઓને વરસાવવાની આજે પણ રાહ છે,
એ દિલને બહેલાંવવાની આજે પણ રાહ છે,
તું જ "દુનિયા" છે મારી, ને એ
દુનિયા જોડે જીવવાની રાહ આજે પણ છે.❤️

Gujarati Shayri by અંકિતા ખોખર : 111720590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now