તારા ગયા પછી જિંદગી આટલી મુશ્કેલ કેમ બની ગઈ, તારા આવ્યા પહેલા પણ તું નહોતો જ ને !!

Gujarati Whatsapp-Status by Rupal Patel : 111720533
Hemant Parmar 2 years ago

vyakti pratye no lagav...

ધબકાર... 3 years ago

વાહ... આ શબ્દ સાંભળવા મારું મન કાન બને, જો રાધા બની મળી જાય મારી પ્રિયતમા મને.

ધબકાર... 3 years ago

વાહ... હું આવ્યો પણ નહોતો ને ગયો પણ નથી, તારા વિના હું ત્યારેય નહોતો ને આજે પણ નથી.

Rupal Patel 3 years ago

Thank you bhavesh bhai

Abbas khan 3 years ago

વાહ જોરદાર..✍✍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now