Gujarati Shayri by Dr. Nilesh Thakor

મારે તો બસ ચપટી સ્નેહની તરસ,,,
તું ધોધમાર નહિ તો ઝરમર તો વરસ.

-Dr. Nilesh Thakor

View More   Gujarati Shayri | Gujarati Stories