જીવનમાં મને તું મળ્યો
એ સૌથી મોટી તારી પ્રેમભરી ભેટ
મને તું યાદ કરે
એ જ મારા માટે તારી પ્રેમભરી ભેટ
તું મને નજીવો સમય આપે
એ તો અમૂલ્ય છે તારી પ્રેમભરી ભેટ
સંગ નથી છતાંયે
તું ખાસ છે મારા માટે
મારી દરેક પ્રાર્થના છે તારા માટે
અરજ છે પ્રભુને એ
સ્વીકારે મારી આ પ્રેમભરી ભેટ.

-Mir

Gujarati Poem by Mir : 111718445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now