જય શ્રી કૃષ્ણ , મિત્રો. તમને 'નેગ્યું નો માણસ' બુક પસંદ આવી તેનો ખૂબ ખૂબ આભાર 🙏🙏.
જુઓ મારી નવી એક Science Fiction Novel 'બ્લેક હોલ ની અંદર મૃત્યુ'. આ એક Space Science Fiction બુક હશે. આ બૂકની સ્ટોરી 'નેગ્યું નો માણસ' બૂકથી જોડાયેલી છે. પણ જો તમે એ બુક ન વાંચી હોય તો પણ તમને આ બુક સરળ રીતે સમજાઈ જશે.
***
A-3 ને પ્રશ્ન હોય છે કે તે ભવિષ્યમાં મોટો થઈને શું બને ?? જ્યારે તે આ પ્રશ્ન પોતાના પિતા A-2 ને કહે છે ત્યારે તેના પિતા તેને સર એલેક્ઝાંડર (Alexander) પટેલની સાચી સ્ટોરી કહે છે. સર એલેક્ઝાંડર પટેલ બહુ હોશિયાર અને બહુ પૈસા વાળા છે. તે નાની ઉપરથી જ અંતરીક્ષના રહષ્યો ઉજાગર કરવાના સ્વપ્ન જુવે છે. તે એલિયન્સ વિશે જાણવા માંગે છે, તે બ્લેક હોલ વિશે જાણવા માંગે છે, તે જાણવા માંગે છે કે બ્લેકહોલ ની બીજી બાજુ શુ છે ??? એક દુર્ઘટનાને કારણે તેનું જીવન બહુ લાંબુ ચાલી શકે તેવું નથી. તેથી સર એલેક્ઝાંડર પોતાની નાની ઉંમરના સ્વપ્નને પુરા કરવા માંગે છે. તે બ્લેકહોલ ની બીજી બાજુ શું છે એ જાણવા માટે એક રોકેટ બનાવે છે. જેમાં બેસીને સર એલેક્ઝાંડર બ્લેકહોલ ની અંદર જશે. તો શું તેઓ બ્લેકહોલની અંદર જઈ શકશે? શું આપણે જાણવા મળશે કે બ્લેકહોલ ની બીજું બાજુ શુ છે?, આ વચ્ચે કેવી કેવી મુશ્કેલીઓ આવશે અને સર એલેક્ઝાંડર તેનો સામનો કેવી રીતે કરશે?, શું આ વચ્ચે સર એલેક્ઝાંડર નું મૃત્યુ થઈ જશે?, કઈ એ દુર્ઘટના હતી જેના કારણે તેમનું જીવન કાળ ઓછું થઈ ગયુ? પિતા આ વાર્તા દ્વારા શું સમજાવવા માંગે છે ? આ પ્રશ્નોના જવાબ તમને આ બુકમાં જાણવા મળશે. તેથી એક નવી સ્ટોરી સાથે અને એક નવા સફર માટે તૈયાર થઈ જાવ !!
***
નીચેની લિંક ઉપર ક્લિક કરો અને વાંચો 'બ્લેક હોલ ની અંદર મૃત્યુ (Part-1) CHAPTER NO.: 1 - One Question 👇👇

https://www.matrubharti.com/book/19913235/black-hole-ni-andar-mrutyu-1

My blog website :
didyouknow136.blogspot.com
parmarronak136.blogspot.com

Thank you...🙏🙏🙏

Gujarati Blog by પરમાર રોનક : 111717252

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now