જિંદગી...! સાચું કહું ...?
તારી કોઈ ફરિયાદ નથી...!
પણ... સાચું કહું કે છેલ્લે...
ક્યારે મજા આવી...એ યાદ નથી...!

Gujarati Poem by Kalidas Patel : 111705010

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now