===💕💕💕====💕💕💕====

વજૂદ ને વજહ ક્યાંક , ખોવાઈ ગઈ છે,
યાદ મીઠી ધૂળમાં ક્યાંક રોળાઈ ગઈ છે.

સ્વપ્ન શીલતા સહજ સ્વાભાવિક અહીં,
હયાતી હુશ્ન જીંદગી ક્યાંક સોંપાઈ ગઈ છે


====💕💕💕====💕💕💕====

ના બાંધ્યું દોરીથી જો તોય શું કહીંએ,
પક્ષી પાંજરે પુરાયુ, ઈચ્છા શું કહીએ;

કફસ થી પ્રેમ થઈ ગયો, હકીકતમાં જ,
ખૂદથી એ જ છેતરાયુ,અમે શું કહીએ;
====💕💕💕====💕💕💕====

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111704862

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now