"લાગણી નો દરીયો"

ઘુઘવતો મનનો દરીયો,
લાગણીના બંધનમાં ઉછળતો દરીયો;
ઉછળતા હર મનને હિલોળા દેતો દરીયો

મહાસાગર બનીને ખારાશ ભર્યો રહેતો દરીયો,
દરેકના મનની ખારાશને તું દુર કરતો દરીયો.

ઉછળતા ઊંચા મોજા તારા,
એ..દરીયા...કેવા લાગણીના એ તાણા વાણા તારા,

તનને ભીંજવતા, ઊંચા ઉછળતા, દરીયા મોજા તારા,
એ..દરીયા...લાગણી ભર્યાં એ..કેવા મોજા તારા,
મનને જીત્યું તે બધાના તનને જીત્યું,
લાગણી ભર્યાં મોજા એ, દરેકના દિલને જીત્યું.

"સ્વયમભુ" કહે માટે તું ઉંડો ને વિશાળ છો,
ભર્યો તું જગ થી મહાન છો,
તું લાગણી ભર્યો દરીયો વિશાળ છો.!

અશ્વિન રાઠોડ
- સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111701971

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now