તમે શબ્દો બની ને પ્રિયતમા ની કવિતા બની જાઓ.... એ તમારો પ્રેમ છે...

તમે લાગણીઓ ના આંસુ બની ને પ્રેમીનાં આંખમાં વહી જાઓ.... એ તમારી પ્રીત છે......
પ્રીયતમાની યાદો માં શ્વાસ પણ રુધાઈ જાય એ તમારો ઇશ્ક છે....."યાદ "👫💞😘A💞j

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111699990

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now