ગુજરાત ને સલામ!
ગુજરાતની ભોમકા ને સલામ,
નક્શા ના એ પશ્ચિમ ખૂણા ને સલામ.
વિશાળ એવા દરિયા કિનારા ને સલામ.
સોમનાથ ,દ્વારકા, અંબાજી ને સલામ.
કચ્છ નું રણ હોય કે દિવ દમણ ને સલામ.
ગાંધી, સરદાર ને મહારાજ ને સલામ.
ગુજરાતી બોલીના એ લહેકા ને સલામ.
ગુજરાતી સાડી ને કેડિયા ધોતી ને સલામ.
જ્યા ના સંતો, શૂરા અને સતી ને સલામ.
એ થેપલા, છૂંદો , હાંડવો ને ઢોકળા ને સલામ.
નવ - નવ નોરતા ની રાતે ખેલાતા ગરબા ને સલામ.
એવા મારા ગુજરાતી સૌ નર - નારી ને સલામ.

~ગુજરાત સ્થાપના દિવસ ની સૌ મિત્રો ને શુભકામના!!

Gujarati Blog by Sejal Raval : 111699986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now