"એક મહત્વની સમજવા જેવી વાત"

"કોરોના"તો કે છે,તેનાથી લોકો તો કે મરે છે,આ મૃત્યુ જોઈને તો કે લોકો ડરે છે.યાર સમજાતું નથી શેનો ડર?તમે માસ્ક પહેરો,હાથને સાફ રાખો અને ૨ ફૂટ દૂર રહીને વાત કરો આ ઉપાય નંબર ૨ છે તમે કહેશો તો પહેલો ઊપાય તો કે કોરોનાના કેસો જોવાનું બંધ કરો,ઘરે રહો કામ સિવાય બહાર જ જાવ,અને જાવ તો માસ્ક વગર નહિ,ભરપેટ જમી લો શરીરનું ટેન્શન ન લો,પાણી તો ૪ લિટરની જગ્યાએ ૫ લિટર દિવસમાં પી જાવ અને ઘરમાં પોઝિટિવ વાતાવરણ રાખો તો મારું માનવું છે કોરોના તમને થશે જ નહિ.પણ ના આખો દિવસ કોરોનાના વિચારો તેના સમાચારો આ બધું જ મનમાં ઘણી ઊથલપાથલ મચાવશે માટે ફ્રી સમયમાં તમને મ્યુઝિક ગમે તો તે સાંભળો,ભાઈબંધો સાથે ફોનમાં ગપાટા મારો,ફેમીલી સાથે વાતચીત,જીમ ગમે તો ઘરે કસરત કરો,ડાંસ ગમે તો પ્રેક્ટિસ કરો સાહેબ આટલા વ્યસ્ત રહો તો કોરોના તો શું તેનો વિચાર પણ આપણા સુધી આવવા માટે વેઈટિંગમાં જ રહે....
મારું તો એક જ કહેવું છે સલામતી સાથે Be Positive એટલે કોરોનાનો રિપોર્ટ Negative!

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Blog by Jayrajsinh Chavda : 111699075

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now