દરેક વાતમાં ' હા ' માં ' હા ' મેળવનાર,
ક્યારેક ઊંધા રસ્તે ચડાવી દે છે એની ખબર પણ નથી પડતી.
ક્યારેક ' ના ' કહેનારની વાત પણ સમજવી જોઈએ...
#વાત #positive #negative

Gujarati Quotes by Parth Prajapati : 111698816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now