યાદો થી ભરપુર આ ઘર મુકીને જાવુ ગમતુ નથી.......

કયાક "યાદ "ની ખુશબૂ ને મુકીને જાવુ ગમતુ નથી..........

ઉંમરે ઉંમરે યાદો જોડાયેલી છે તારી અને મારી આ ઘરમાં..........

ખીટીએ ખીટીએ તારી અને મારી લાગણીઓ પરોવાયેલી છે આ ઘરમાં.......

આપણી જિંદગી માં વસંતની બહાર આવીતી આ ઘરમાં......

યાદો થી ભરપુર આ ઘર મુકીને જાવુ ગમતુ નથી......

મારા મહેબૂબ ના પગલા પડયા હતા આ ઘરમાં,

આપણી જિંદગી ના સપના સણગારયા હતા આ ઘરમાં....

યાદો થી ભરપુર આ ઘર મુકીને જાવુ ગમતુ નથી.......

ડેલીએ ઉભી ઉભી તુ મલકાતી ,"યાદ " ની યાદો માં તુ હરખાતી.....

યાદો થી ભરપુર આ ઘર મુકીને જાવુ ગમતુ નથી.......... 😭💞😘યાદ

"જુનુ ઘર ખાલી કરતાં 😭"

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111698319

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now