#WorldBookDay છે આજે

તમે વાંચેલી એવી કોઈ બુક કે જે એકવાર તો વાંચવી જ જોઈએ. Please suggest

હાલ કેટલાય લોકો બિનજરૂરી બહાર ન નીકળતા હોય ત્યારે ઘરે બેસીને વાંચી શકે

Gujarati Thought by Mayur Patel : 111696071
Kajal Joshi 2 years ago

આ બહુ ઉત્તમ પ્રશ્ન છે, પુસ્તક જેવો શ્રેષ્ઠ મિત્ર નથી કોઈ. એ તમને જિંદગીના અવનવા રંગોનો પરિચય કરાવે છે અને અઢળક જ્ઞાન આપે છે.

Mayur Patel 3 years ago

આ નવલ કથા છે અને અંગ્રેજી મા છે.. btw thank You Dipika ❤️

Dr. Dipika Gangani 3 years ago

સાત પગલા આકાશમાં..by kundnika kapadiya

Rohiniba Raahi 3 years ago

તત્વમસી(ધ્રુવ ભટ્ટ કૃત નવલકથા), ભારેલો અગ્નિ(ર.વ.દેસાઈ કૃત નવલકથા), એક અસ્વપ્ન સુખી જીવન( જયંત ગાડીત કૃત નવલકથા)....આ તો ખરી જ આના સિવાય પણ ઘણી બધી છે.

Patel Krishna 3 years ago

Saurashtra ni sardhar Zaverchand meghani

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now